Kundal Soft Tech ના ક્લાયન્‍ટ્સ માટે લેટેસ્‍ટ અપડેટ...

 ૧) Smrt Schoolના ડેટાનું બેક-અપ લઈ લો.

 ૨) નીચે જોવા મળતા Download બટન પર ક્લિક કરી અપડેટ ડાઉનલોડ કરો.

 ૩) ડાઉનલોડ થયેલ ફાઈલને ડેસ્કટોપ પર પેસ્ટકરી Extract કરો.

 ૪) SmrtSchool Update ફોલ્ડર જોવા મળશે. તેને ઓપન કરી Smrt School Update.exe  પર ડબલ ક્લિક કરો. સોફ્ટવેર ફોલ્ડર Smrt School પસંદ કરી Update Smrt School બટન પર ક્લિક કરો.

  વધુ મદદ માટે સાથે ડાઉનલોડ થતી અપડેટ માટેની હેલ્પ જોઈ લેવા વિનંતી.

Date Update:
19/08/2023
Version:
16.8.13.24
Description :
આધાર કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ ઉમેરેલ છે, એન્ટ્રી માટે વિદ્યાર્થી -> પ્રોફાઇલ -> Student Aadhar Uid રિપોર્ટ માટે 1) રેપોર્ટ્સ -> My Report->Student List Report 2) ઉપયોગિતા -> Tool -> પાવરસર્ચ